Amdavad Shopping Festival Retailer Registration

(એક GSTN માટે એક વ્યવસાય નોંધણી કરાવવી. વધારાના GSTN હોય તો, દરેક GSTN માટે અલગ વ્યવસાય નોંધણી કરો.)
  
(Recommended Size : 200 X 150)
(જો તમારા વ્યવસાય નો એરિયા આ લિસ્ટ માં ના બતાવતો હોઈ તો પણ તમે તમારો એરિયા ટાઈપ કરી ને નાખી રેજિસ્ટર કરી શકો છો. તમે ટાઈપ કરેલો એરિયા સિસ્ટમ માં નજીક ના એરિયા સાથે જોડી લેવામાં આવશે પાછળથી.)
(અમદાવાદ માં સ્થિત શોપ અથવા સ્ટોલ નો જ એરિયા નોંધાવો- બહારગામનો નહિ.)
(This number will be used for signing in and for important SMS communications. Please double check the number before submitting.)


(જો તમારું એસોસિએશન આ લિસ્ટ માં ના બતાવતું હોઈ તો તમે તમારું પોતાનું એસોસિએશન ટાઈપ કરી ને નાખી શકો છો. તમે ટાઈપ કરેલું એસોસિએશન યોગ્ય એસોસિએશન સાથે જોડી લેવામાં આવશે પાછળથી.)
(તમારા વ્યવસાય ની કેટેગરી કસ્ટમર ના દ્રષ્ટિકોણ થી વિચારો- કારણકે કસ્ટમર આ કેટેગરી દ્વારા ASF 2019 App માં થી સર્ચ કરશે. દા. ત. Textiles નહિ Clothes કેટેગરી. તમારા વ્યવસાય ની કેટેગરી આ લિસ્ટ માં ના બતાવતી હોઈ તો તમારી પોતાની કેટેગરી તમે ટાઈપ કરી ને નાખી શકો છો. તમે ટાઈપ કરેલી કેટેગરી સિસ્ટમ માં સ્ટોર કરી લેવામાં આવશે અને નજીકની કેટેગરી સાથે જોડી લેવામાં આવશે પાછળથી.)